મહિનામાં માત્ર એક જ વાર ચહેરા ઉપર બ્લીચ કરવું જોઈએ, જાણો કારણ…
આજકાલ સ્ત્રીઓ ચમકતી અને ત્વરિત તેજસ્વી ત્વચા મેળવવા માટે તેમના ચહેરાને બ્લીચ કરે છે. ખાસ કરીને કોઈ ફંક્શન, લગ્ન કે ફોટોશૂટની તૈયારી કરતી વખતે, ચહેરા પર બ્લીચ લગાવવું એ એક સરળ અને ત્વરિત ઉપાય માનવામાં આવે છે. ફેસ બ્લીચ ચહેરાના વાળને ઘાટાથી સોનેરી રંગમાં બદલીને ત્વચાનો રંગ હળવો બનાવે છે અને તેનાથી ત્વચા થોડા સમય […]