શું તમને વારંવાર પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા છે, તો જાણો ડોક્ટર પાસેથી તેને લગતી કેટલીક ખાસ વાતો
સાહીન મુલતાનીઃ- આજકાલની જે ફાસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છે જેમાં આપણે આપણા જ શરીરના અંગોનું ધ્યાન રાખવામાં કચાસ કરી રહ્યા છે,ખાસ કરીને આજે વાત કરીએ મોઢાની ,તો ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવાની ફરીયાદ હોય છે,જેના અનેક કારણો જવાબદાર છે,ખોરાક જીવનશૈલી બન્ને વસ્તુઓ તેમા જવાબદાર છે,આ બાબતે આજે અમદાવાદના ડેન્ડલ ડોક્ટર રિદ્ધી મજેઠીયા સાથેની વાતચીત […]