બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દેશના અનેક સેક્ટર્સમાં આવશે ક્રાંતિ
ભારત સરકાર બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રજૂ કરવા માટે તૈયાર છે તેનાથી હેલ્થકેર, સાયબર સિક્યોરિટી, ગવર્નન્સ જેવા ક્ષેત્રે ક્રાંતિ આવશે સરકાર હજી પણ આ મુદ્દે લોકોનો અભિપ્રાય એકઠી કરી રહી છે ભારત સરકારે 10 વર્ષ પહેલા પોતાના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલ્યા હતા જેથી તે આના પર પ્રોડક્ટ બનાવી શકે. ત્યારબાદ જ્યારે ભારત આધાર સિસ્ટમ અને UPIને […]