કચ્છના બંદર પરથી દુબઈ લઈ જવાતું ત્રણ કરોડની કિંમતનું રક્ત ચંદન પકડાયું
ભૂજઃ કચ્છના દરિયા કાંઠે પણ ડ્રગ્સથી લઈને દાણચોરી થઈ રહી છે.તેની સામે મરીન પોલીસથી લઈને એજન્સીઓ પણ એલર્ટ બની છે. ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પર ચોખાની આડમાં ચંદનની દાણચોરી પકડાઈ છે. ચોખાની આડમાં લઈ જવાતા લાલ ચંદનની દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડીઆઈઆર એ બુધવારે મોડી રાત સુધી તપાસ કરી રક્ત ચંદનના 177 લોગ્સ કબ્જે કર્યા […]