BMW ગ્રુપ ઈન્ડિયાના નવા પ્રમુખ અને CEO બનશે હરદીપ સિંહ બ્રાર
નવી દિલ્હીઃ BMW ગ્રુપ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે હરદીપ સિંહ બ્રાર કંપનીના નવા પ્રમુખ (પ્રેસિડેન્ટ) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત થશે. તેમની નવી ભૂમિકા 1 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. લક્ઝરી ઓટોમેકર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, બ્રાર વિક્રમ પવાહનું સ્થાન લેશે, જેઓ BMW ગ્રુપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેનો કાર્યભાર […]