અમેરિકા ગેરકાયદે જતા ગુજરાતી પરિવારે બોટ ઊંધી વળતા બે સંતાનો ગુમાવ્યા
વિજાપુરના આનંદપુરા ગામનો પરિવાર અમેરિકા સેટલ થવા જઈ રહ્યો હતો મેક્સિકોથી દરિયાઈ માર્ગે જતા બોટ ઊંધી વળી, બે સંતાનોના મોત માતા-પિતાને હોસ્પિટલ દાખલ કરાયા મહેસાણાઃ ઉત્તર ગુજરાતના લોકોમાં અમેરિકામાં સેટલ થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે. જેમાં ઘણા પરિવારો એજન્ટોના માધ્યમથી ગેરકાયદે અમેરિકા જતા હોય છે. અમેરિકામાં પ્રવેશ માટે જૂદી જુદા રસ્તાઓ અપનાવતા હોય […]