જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઈલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી, એકનું મોત
23 કામદારોને બચાવી લેવાયા, દરિયાની ભરતીના મોજામાં બોટ 5 સેકન્ડમાં પલટી, એક શ્રમિક લાપત્તા થતાં શોઘખોળ હાથ ધરાઈ ભરૂચઃ જિલ્લાના જંબુસર નજીક દરિયામાં ભરતીના ઉંચા મોજામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી ગઈ હતી. જેમાં બોટના માલિકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક શ્રમિક લાપત્તા બન્યો હતો. જ્યારે 23 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. […]


