ગોંડલમાં જયરાજસિંહના બંગલા પાસે પિતા પૂત્રને મારમાર્યા બાદ ગુમ થયેલા પૂત્રની લાશ મળી
પિતાએ પૂત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી પૂત્રની હત્યા થઈ હોવાનો પિતાનો આક્ષેપ પરિવારે ફોરેન્સિક પીએમની કરી માગ રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીકથી પસાર થતાં રાજકૂમાર ચૌધરી અને તેના પિતાને બંગલા પાસે બાઈક ઊભુ રાખવાને મામલે મારમારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બનાવના બીજા દિવસે રાજકૂમાર ચૌધરી નામનો યુવાન ગુમ થયો હતો, […]