રાજકોટનો અગ્નિકાંડ, મૃતકના સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા, DNA મેચ થશે, તેને મૃતદેહ સોંપાશે
                    રાજકોટઃ શહેરનો અગ્નિકાંડ કઠણ હ્રદયના માનવીને હચમચાવી મુકે તેવો છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગને લીધે મૃત્યુંઆંક 32 પર પહોંચ્યો છે. મૃતદેહો એટલી હદે સલગી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ત્યારે મૃતદોહાની ઓળખ માટે તેમના સ્વજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ મેચ થયા બાદ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોનની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

