બોફોર્સ કૌભાંડને લઈને સીબીઆઈએ અમેરિકન ખાનગી તપાસકર્તા પાસે મહત્વની માહિતી માંગી
નવી દિલ્હીઃ બોફોર્સ લાંચ કૌભાંડની તપાસમાં નવો વળાંક આવી શકે છે. સીબીઆઈએ અમેરિકન ખાનગી તપાસકર્તા માઈકલ હર્શમેન પાસેથી માહિતી માંગી છે. આ અંગે સીબીઆઈ દ્વારા અમેરિકાને ન્યાયિક વિનંતી પત્ર પણ મોકલવામાં આવ્યો છે. માઈકલ હર્શમેને બોફોર્સ લાંચ કૌભાંડ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ભારતીય તપાસ એજન્સીઓ સાથે શેર કરવાની તૈયારી દર્શાવી હતી. ફેરફેક્સ ગ્રુપના વડા માઈકલ હર્શમેન 2017 […]