1. Home
  2. Tag "Bollywood News in Gujarati"

રાજકુમાર રાવનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ, બદલાયેલા અંદાજમાં જોવા મળ્યો એક્ટર

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2026: બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર રાજકુમાર રાવ અવારનવાર પોતાની એક્ટિંગ અને લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં મુંબઈમાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા દ્વારા આયોજિત ‘બોલતી ખિડકિયાં’ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકુમાર રાવે હાજરી આપી હતી. જોકે, આ વખતે ફેન્સનું ધ્યાન તેની હાજરી કરતા તેના બદલાયેલા લુક પર વધુ ખેંચાયું હતું. આ ઇવેન્ટના વીડિયો અને તસવીરો […]

આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ તરીકે જાણીતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં આખરે તેમણે દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code