બોલીવુડ સ્ટાર અક્ષય ખન્ના છાવા બાદ હવે મહાકાલી ફિલ્મમાં જોવા મળશે?
બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’માં ઔરંગઝેબની ભૂમિકાથી બધાને આશ્ચર્યચકિત કર્યા પછી, તે હવે તેની આગામી મોટી ફિલ્મ માટે તૈયાર છે. અક્ષયે પ્રશાંત વર્માની ફિલ્મ ‘મહાકાલી’ સાઈન કરી છે. આ ફિલ્મ પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU) નો ત્રીજો ભાગ હશે. આ ફિલ્મનું દિગ્દર્શન પૂજા અપર્ણા કોલ્લુરુ કરી રહી […]