1. Home
  2. Tag "bollywood"

બોલીવુડની આ ફિલ્મનો હિસ્સો બનવા ન હતી માંગતી અનન્યા પાંડે

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ નાની ઉંમરે ફિલ્મ જગતમાં સારું સ્થાન મેળવ્યું છે. આ અભિનેત્રી એક પછી એક ફિલ્મો કરી રહી છે. જોકે, 2022 માં તેણે સૌથી મોટો ફ્લોપ ફિલ્મ Liger કરી હતી.. આ ફિલ્મ લગભગ 90 કરોડના બજેટમાં બની હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ. દરમિયાન એક મીડિયાને ઇન્ટરવ્યુમાં અભિનેત્રી અનન્યા […]

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા બોલીવુડમાં સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી બની

બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર છે. આ અભિનેત્રી છેલ્લે 2019 માં આવેલી ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિંક” માં જોવા મળી હતી. હવે તે 6 વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. પ્રિયંકાએ તાજેતરમાં એસએસ રાજામૌલીની ફિલ્મ સાઇન કરી છે. આ માટે તેણીએ ભારે ફી લીધી હોવાનું […]

બોલીવુડના આ અભિનેતાએ પોતાના પાત્રને ન્યાય આપવા માટે અનેકવાર પોતાના હેર સાથે કર્યાં અનેક પ્રયોગ

શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતાના ચાહકો તેમની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં, તે “અવ્યવસ્થિત” દેખાવવાળા એક કઠોર પોલીસમેનની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મમાં શાહિદ અદ્ભુત એક્શન સિક્વન્સ પણ કરતો જોવા મળશે. શાહિદે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે અને તેણે પોતાના દેખાવ સાથે પણ […]

સાત મિનિટની ભૂમિકાએ બોલીવુડની આ અભિનેત્રીની કારકિર્દી બદલી નાખી

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં જ પોતાના કરિયરના તે મહત્વપૂર્ણ ક્ષણને યાદ કરી, જેના પછી તેના કરિયરને વેગ મળ્યો હતો. તાપસીએ યાદ કર્યું કે તેણે 2015 માં આવેલી ફિલ્મ ‘બેબી’ માં એક નાનો રોલ ભજવ્યો હતો અને આ રોલથી તેને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મદદ મળી હતી. ફિલ્મને 10 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, અભિનેત્રીએ કહ્યું કે, […]

2025 અને 2026માં બોલિવૂડને આ સાત ફિલ્મ પાસે સૌથી વધારે આશાઓ…

કોરોનાના કારણે બોક્સ ઓફિસની હાલત થોડી ખરાબ થઈ હતી. વર્ષ 2022માં જ્યારે થિયેટર ખુલ્યા ત્યારે ફિલ્મોએ થોડો વેગ પકડ્યો હતો, પરંતુ બૉક્સ ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી. વર્ષ 2023માં પણ બોલિવૂડની માત્ર આ ત્રણ ફિલ્મો જવાન-પઠાણ અને એનિમલ આવી, જેણે હિન્દી સિનેમાનું મનોબળ વધાર્યું હતું. વર્ષ 2024માં થિયેટરોમાં 40થી વધુ નાની-મોટી ફિલ્મો […]

વર્ષ 2024માં બોલીવુડના આ કલાકારોએ વિલન બનીને દર્શકોને ડરાવ્યાં

વર્ષ 2024 માં ખલનાયકની ભૂમિકા ભજવીને, કેટલાક કલાકારોએ તેમની પરંપરાગત છબી તોડવાની સાથે એવુ પણ સાબિત કર્યું છે કે, તેઓ કેટલા બહુમુખી કલાકાર છે. આવા કલાકારમાં આર.માધવન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. અભિષેક બેનર્જી (વેદા): અભિષેક બેનર્જી અત્યાર સુધી તેમની કોમેડી અને સાઈડ રોલ માટે જાણીતા હતા. પરંતુ ‘વેદા’માં તેમણે ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવીને બધાને […]

દક્ષિણ ભારતીય ફિલ્મોથી પ્રેરિત થઈને બોલીવુડ પણ વધારે સારી ફિલ્મો બનાવશેઃ હેમા માલિની

મથુરાથી ભાજપાના સાંસદ અને હિન્દી સિનેમાની અભિનેત્રી હેમા માલિનીએ ફિલ્મ ‘પુષ્પા 2’ની સફળતા પર કહ્યું છે કે આ સારી વાત છે. ત્યાં સારી ફિલ્મો બની રહી છે. મને લાગે છે કે જ્યારે સાઉથમાં સારી ફિલ્મો બનશે ત્યારે બોલિવૂડ પણ તેનાથી પ્રેરિત થશે અને સારી ફિલ્મો બનાવીને દર્શકો સમક્ષ રજૂ કરશે. હેમા માલિની મેરઠ મહોત્સવમાં ભાગ […]

બોલીવુડમાં વધુ એક Star Kid કરશે એન્ટ્રી, સાઈ રાજેશના ડાયરેકશનમાં બનશે ફિલ્મ

મુંબઈ બોલિવૂડ ડાન્સિંગ સ્ટાર ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા નિર્દેશક સાંઈ રાજેશની ફિલ્મમાં પોતાના અભિનયની શરૂઆત કરી શકે છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે યશવર્ધન આહુજા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક સાઈ રાજેશની આગામી ફિલ્મથી અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ એક સ્પેશિયલ લવ સ્ટોરી હશે, જે ગોવિંદાના વારસાની બીજી પેઢીને મોટા પડદા પર બતાવશે. […]

જીતેન્દ્ર અને રાકેશ રોશન બોલીવુડના સુપરહિટ ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા

બોલીવુડના જંપીંગ જેટ ગણાતા જે તે સમયના સુપરસ્ટાર જીતેન્દ્ર અને રાકેશ રોશને તાજેતરમાં જ સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે, જીતેન્દ્રની 50મી મેરેજ લગ્નતિથિની ઉજવણી દરમિયાન જ્યારે તેઓ ડાન્સ ફ્લોર પર ગયા ત્યારે તેમની જુગલબંધી જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. જીતેન્દ્ર અને શોભા કપૂરે તાજેતરમાં જ તેમના લગ્નની 50મી તિથી ખૂબ જ […]

બોલીવુડઃ 2024નું વર્ષ હોરર-કોમેડી ફિલ્મો માટે રહ્યું અદભૂત, દર્શકોનો મળ્યો પ્રેમ

બોલિવૂડ માટે આ વર્ષ ઠીક-ઠીક રહ્યું છે. કેટલીક મોટા બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી જ્યારે કેટલીક નાના બજેટની ફિલ્મો હિટ રહી હતી. આ વર્ષે લોકોને હોરર-કોમેડી ફિલ્મો ખૂબ જ પસંદ આવી છે. આ ફિલ્મોના કલેક્શન વિશે જાણીને તમે ચોંકી જશો. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. મુંજ્યાઃ મુંજ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code