ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઈલ મળ્યો
પોલીસે હાઈકોર્ટના ગેટ બંધ કરીને ચેકિંગ કર્યું, પોલીસે ચેકિંગ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી, પોલીસે ઈ-મેઈલ મોકલનારાની તપાસ હાથ ધરી અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હાઈકોર્ટ દોડી ગયો હતો પોલીસે હાઇકોર્ટના ગેટ બંધ […]