બોન્ડેડ તબીબોએ ન્યાય મેળવવા હાઇકોર્ટમાં કરી રિટ: સોમવારે સુનાવણી હાથ ધરાશે
અમદાવાદઃ બોન્ડેડ તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સરકારે તજવીજ હાથ ધરતા રોષે ભરાયેલા તબીબો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા આ અંગેની સામૂહિક રીટ પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવતા અદાલતે તારીખ ૨૮ના રોજ આ અંગેની વધુ સુનાવણી રાખી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે કુલ ૧૪૧૫ વર્ગ–૧ના સ્પેશિયાલિસ્ટ ડોકટર સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કર્યેા […]