અમદાવાદના નરોડામાં બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પડાયું
અમદાવાદ મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી આરોપી સરકારી જગ્યામાં ભોંયરૂ બનાવીને દારૂનું વેચાણ કરતો હતો મકાન તોડવા અગાઉ એએમસીએ નોટિસ આપી હતી અમદાવાદઃ રાજ્યમાં બુટલેટરો, અસામાજિક તત્વો સામે પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યુ છે. જેમાં બુટલેગરો અને માથાભારે અને ગુનાઈત પ્રવૃતિઓમાં સંડાવાયેલા સામે પોલીસ દ્વારા પાસાનું […]