1. Home
  2. Tag "bopal"

અમદાવાદના છેવાડે બોપલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ શહેરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતો ત્યારે શહેરીજનોને ફડાકટા ફોડ્યા હતા. શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પણ ભગવાન શ્રી રામજી, માતા સીતાજી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને પ્રભુ રામજીની ભક્તિ […]

અમદાવાદના બોપલ અને પીરાણામાં પ્રદુષણમાં વધારોઃ AQI 300ને પાર

નવી દિલ્હીઃ ઉત્તરભારતના દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયાં છે. હવે ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સતત બીજા દિવસે શહેરના પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. પ્રદુષણને પગલે શ્વાસની બિમારીથી […]

અમદાવાદમાં પ્રદુષણ ઘટ્યુઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ શહેરમાં પ્રદુષણમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો હતો. જ્યારે પીરાણા અને ચાંદખેડા વિસ્તારમાં પ્રદુષણના સ્તરમાં વધારો થયો છે. દરમિયાન સેટેલાઈટમાં હવાનું પ્રદુષણ ઘટ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર AQI ફોરકાસ્ટ કરતી સફર વેબસાઈટ પ્રમાણે અમદાવાદ શહેરમાં પ્રદૂષિત હવાના પ્રમાણ અંગે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ […]

અમદાવાદનો નિર્માણાધીન બ્રીજ રાતે અચાનક વચ્ચેથી તૂટી પડ્યોઃ- જાનહાની ટળી

અમદાવાદમાં નિર્મઆણપામતો બ્રીજ વચ્ચેથી તૂટી પડ્યો રાત્રીની ઘટના હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાની ટળી અમદાવાદઃ- અમદાવાદ શહેરના વિકાસ માટે અને રસ્તાઓની ટ્રફિકની સમસ્યાના નિવારણ માટે બ્રીજ બનાવવામાં આનતા હોય છે જેથી માગ્રવબહનને સરળ બનાવી શકાય, જો કે બ્રીજ બને તે પહેલાજ તૂટી જાય તેવી એક ઘટના અમદાવાદમાં મોડી રાતે બનવા પામી છે. મળતી માહિતી મુજબ […]

અમદાવાદઃ બોપલમાં કચરાના ઢગલાને દૂર કરીને રમણીય સ્થળ તરીકે કરાયો વિકાસ

અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં શહેરને સુંદર બનાવવાની સાથે શહેરીજનોને તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની શોભામાં ઘટાડો કરતા પીરાણા ડમ્પીંગ સાઈટ અને શહેરના અન્ય વિસ્તારોમાંથી કચરાના ઢગલા દૂર કરીને સુંદરતામાં વધારો […]

અમદાવાદના બોપલમાં સેફ્ટી વિના ડ્રેનેજમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં  ઔડા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. થોડીવારમાં ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેમને બચાવવા માટે અન્ય બે મજૂરો ડ્રેનેજમાં ઉતર્યા હતાં. આ ત્રણેય મજૂરો ડ્રેનેજમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર […]

અમદાવાદના બોપલ-ઘુમાના લોકોને જંત્રી મુજબ હવે પ્રોપર્ટી ટેક્સ બે ગણો ચૂકવવો પડશે

અમદાવાદઃ શહેરના બોપલ અને ઘૂંમા વિસ્તારના લોકોને હવે જંત્રી મુજબ વધુ પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. બોપલ-ઘુમા વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવ્યા બાદ રહેવાસીઓના મિલકતોની આકારણી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્ષેત્રફળ મુજબ ટેક્સ લેવામાં આવશે. જેના કારણે મિલકતવેરાની રકમમાં બે થી ત્રણ ગણો વધારો થશે. ટેક્સની આકારણી જંત્રી મુજબ કરવામા આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code