ગુજરાતમાં બોર્ડ-નિગમમાં રાજીનામાનો સિલસિલો યથાવત, વકફ બોર્ડના ચેરમને આપ્યું રાજીનામું
અત્યાર સુધીમાં 7 જેટલા ચેરમેન-વાઈસ ચેરમેને રાજીનામાં આપ્યાં આગામી દિવસોમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરાશે બજુ બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામાં પડવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામા પડી રહ્યાં છે. દરમિયાન આજે વકફ બોર્ડના ચેરમેન પદેથી સજ્જાદ હીરાએ રાજીનામું આપ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી બોર્ડ-નિગમમાં લગભગ 7 જેટલા રાજીનામા પડ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]