રાજસ્થાન અને ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીમા સંકલન બેઠક યોજાઇ
ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન-ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક રાજસ્થાનના બાંસવાડા ખાતે યોજાઇ હતી. જેમાં દાહોદ તેમજ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંના જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની જરૂરી ચર્ચા સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ચૂંટણી દરમિયાન સરહદી વિસ્તારમાં શાંતિ […]


