રોમાનિયા અને બલ્ગેરિયા યુરોપીયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં જોડાવા માટે તૈયાર
રોમાનિયા અને બલ્ગેરિયા આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી યુરોપીયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં સંપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર છે. યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેત્સોલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને દેશોના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, મજબૂત શેંગેન વધુ સુરક્ષિત અને સંયુક્ત યુરોપનું પ્રતીક છે. સરહદ-મુક્ત શેંગેન વિસ્તાર 42 લાખથી વધુ યુરોપિયન સંઘના […]