હંગામા વચ્ચે ફરી એકવાર સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ
નવી દિલ્હીઃ સદમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને હોબાળાને કારણે મંગળવારે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા, જેપી નડ્ડાએ જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથેના તેના સંબંધો અંગે કોંગ્રેસ પર આરોપોનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી […]