વિદેશમંત્રી એસ જયશંકરે બોત્સવાનાના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત – સંર્રક્ષણ,વેપાર અને રોકાણ અંગે થઈ ખાસ ચર્ચા
વિદેશમંત્રી એસ જયશંકર બોત્સવાનાના વિદેશમંત્રીને મળ્યા અનેક મુદ્સાદાઓ પર કરી ચર્ચાઓ દિલ્હીઃ- બોત્સ્વાનાના વિદેશ મંત્રી લેમોગાંગ ક્વાપે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા છ દિવસની મુલાકાતે સોમવારે ભારત આવ્યા હતા.બોત્સ્વાનાના વિદેશ પ્રધાન લેમોગાંગ ક્વાપેનું તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે ભારત આગમન પર હાર્દિક સ્વાગત કરવામાં આવ્છેયું . આ મુલાકાત આપણા […]


