ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા, અનેક ડેમોના તળિયા દેખાયા
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ […]