યુવતીઓને આ પ્રકારની બોટમવેર આપે છે સ્ટાઈલીશ અને હટકે લૂક, જાણો કયા ટોપ સાથે કઈ બોટમવેર આપશે શાનદાર લૂક
દરેક યુવતીઓ આમાર દાયકની સાથે સાથે ઈચ્છે છે કે તે સ્ટાઈલીશ પણ દેખાઈ આ માટે તે અવનવા પરિધાન ઘધારણ કરે છે,આજે વાત કરીશું બોટમવેરની, પેન્ટ કાર્ગો કે લેગિંસ કયા ટોપ કે કુર્તી સાથે શું કેરી કરવાથી હટકે લૂક મળે છે તે જોઈશું. પેન્ટ અને ટોપ અને ટી-શર્ટ પહેરીને તે પળવારમાં તૈયાર થઈ જાય છે. આ કેઝ્યુઅલ […]


