પાકિસ્તાનનો બોલર શાહીન આફ્રિદી દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાંથી થશે બહાર?
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી બાંગ્લાદેશ પ્રીમિયર લીગનો ભાગ બનશે. બીજી તરફ તે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાંથી બહાર રહી શકે છે. વાસ્તવમાં, પાકિસ્તાન પોતાની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે 4 ટેસ્ટ મેચની શ્રેણી રમશે, પરંતુ આ વખતે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમાશે. જો કે, આ માટે શાહીન આફ્રિદીને પાકિસ્તાન ક્રિકેટ […]