રોડ બનાવવાનો ખર્ચ પૂરો થયો હોવા છતાંયે ઉઘરાવાતા ટોલ ટેક્સ સામે વિરોધ
અખિલ ગુજરાત ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. 21મીએ ટોલ ટેક્સનો બહિષ્કાર કરશે, વડોદરા-હાલોલ અને અડાલજ-મહેસાણા હાઈવેનો ખર્ચ વસુલાઈ ગયો, છતાં ટોલ ટેક્સ ઉઘરાવાય છે, સરકારને રજુઆત છતાંયે કોઈ નિરાકરણ આવતું નથી અમદાવાદઃ ગુજરાતમાં રોડ બનાવવા માટે સરકારે કરેલો ખર્ચની વસુલાત માટે ટોલ ટેક્સ પ્લાઝા બનાવવામાં આવે છે. રાજ્યમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ટોલનાકા ઊબા કરી […]