જામનગરના બ્રાસ ઉદ્યોગ પર GST વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, વેપારીઓમાં ફફડાટ
GSTની ટીમે સાત વાહનોમાંથી બ્રાસનો સામાન જપ્ત કર્યો, બંને એસોસિએશનના હોદ્દેદારો આગેવાનો રજૂઆત માટે દોડી ગયા, ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા GST વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક, જામનગર: શહેરમાં ગઈકાલે મંગળવારે મોડી સાંજે અમદાવાદથી આવેલા જીએસટીના અધિકારીઓએ ટેક્સટોરી અંગે તપાસ શરૂ કરી હતી. શહેરના શંકર ટેકરી ઉદ્યોગ નગરમાંથી પસાર થઈ જીઆઇડીસી સામેના સાંઢીયા પુલ નજીક જ […]