જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિની રૂપિયા 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ
CBI, IT અને EDની બાદ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કાર્યવાહી કરી, બ્રાસના ઉદ્યોગપતિએ આર્થિક ફાયદા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી, આરોપી GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા જામનગરઃ રાજ્યમાં સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કરચોરી સામે આકરી કાર્યવાહી કરી છે. […]


