WWEના પૂર્વ ચેમ્પિયન Bray Wyatt નું માત્ર 36 વર્ષની વયે નિઘન – રમત જગતમાં શોક છવાયો
દિલ્હીઃ- વિશ્વના રમત ગમત જગતમાંથી આજરોજ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ ના ભૂતપૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન બ્રે વ્યાટનું માત્ર 36 વર્।ની વયે નિઘન થયું છે.આ સમાચારથી સમગ્ર રમત ગમત જગતમાં શોક છવાયો છે. માત્ર 36 વર્ષે આ ફાનિ દુનિયાને અલવિદા કહેનાર બ્રે વ્યાટ લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા […]