સુરતના સચિન વિસ્તારમાં સગીર પૂત્રએ છરીના ઘા ઝીંકીને પિતાની કરી હત્યા
પિતાના પ્રેમ સંબધની આશંકાથી બોલાચાલી બાદ કરી હત્યા, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો, આરોપી સગીર પૂત્રની કરી અટકાયત સુરતઃ શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલી ગામમાં એક સગીર પુત્રએ પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે […]