ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને 3 મહિનાનું એક્સ્ટેન્શન, 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે
ગૃહ વિભાગે સાંજના 6.30 વાગ્યા સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, ડીજીપીનો વિદાય સમારોહ મોકૂફ રખાયો, ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. સહાય આજે વય નિવૃત થવાના હોઈ, ગુજરાત પોલીસ ભવનમાં તેની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી, […]