અબડાસાના ભવાનીપર નજીક નાયરા નદી પરનો જર્જરિત બ્રિજ જોખમી, નવો પુલ બનાવવા માગ
ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસાને જોડતો ભવાનીપર પાસે નાયરા નદી પરનો પુલ ભલે ઝુલતો પુલ નથી પરંતુ 50 મીટર લંબાઇ ધરાવતો આ પુલ 50 વર્ષ પહેલાં બન્યો હોવાથી તેમજ પુલ નીચે બારેમાસ પાણી ભરાયેલું હોવાથી બાંધકામની આયુ પૂર્ણ થઇ ગઇ છે. જોકે માર્ગ અને મકાન વિભાગે હાલ તુરંત ભય દર્શાવ્યો નથી પરંતુ સ્થિતિ જોતાં નવો પુલ […]