1. Home
  2. Tag "bridges"

છત્તીસગઢમાં પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 147.26 કરોડ રૂપિયા મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છત્તીસગઢના પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 147.26 કરોડ રૂપિયાની જંગી રકમ મંજૂર કરી છે. PM Modi ની સરકારે નેશનલ હાઈવે નંબર 130 પર હાઈ લેવલ બ્રિજ બનાવવા અને નેશનલ હાઈવે નંબર NH 153 અને નેશનલ હાઈવે નંબર 130 પર ફોર લેન રોડના અપગ્રેડેશન માટે કુલ 147 કરોડ 26 લાખ રૂપિયાની રકમ […]

જસદણના બાયપાસ રોડ પરના ભાદર નદી પરના પુલ પર સળિયા દેખાયા, વાહનચાલકોમાં ભય

રાજકોટઃ ગુજરાતમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ અને બ્રિજ પર ગાબડાં પડવાના બનાવો બની રહ્યા છે. જેમાં જસદણના બાયપાસ રોડ પર આવેલા ભાદર નદીના પુલ પર સળિયા દેખાવા લાગ્યા છે. આ પુલમાં ખાડાઓ પડી ગયા હોવાથી આ પુલ ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જી શકે તેમ છે. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code