આંખોનું તેજ વધારવા માટે આટલું ધ્યાન રાખો- તમારી આંખો બનશે સ્વસ્થ અને તંદુરસ્ત
આંખોને સ્વસ્થ રાખવા નજીકથી વાચંવાનું ટાળવું જોઈએ લીલા શાકભાજીનો તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ બદલતી ઋતુની સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબજ અનિવાર્ય છે, જેમાં ખાસ કરીને આંખો આપણા શરીરીનું એવું અંગ છે,જેનું ખૂબ જતન કરવું પડે છે, આંખો ખૂબજ સંવેદનશીલ ભાગ છે, ઘૂળ ઉડવી, પવન લાગલો, આંખોમાં કચરો પડી જવું […]