વેક્સીનેશન: બ્રિટનમાં એક વ્યક્તિ પર બે અલગ-અલગ રસીનું કરાશે પરીક્ષણ
નવી દિલ્હી: યુકેએ કોરોના વાયરસની રસીના મિશ્રણ તેમજ મેચિંગના ફાયદાના અભ્યાસને વિસ્તાર્યો છે અને તેમાં મોડર્ના અને નોવાવેક્સ જેબ્સનો સમાવેશ કર્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ કોમ-કોવ સ્ટડીમાં સ્વયંસેવકને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ડોઝ આપ્યા પછી તેમની રોગપ્રતિકારક પ્રણાલીએ આપેલા પ્રતિસાદની અસરની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ રીતે તેના પછી ફાઇઝરની રસીની પણ ચકાસણી કરવામાં […]


