1. Home
  2. Tag "britain"

વૈજ્ઞાનિકે આપી ચેતવણી – બ્રિટનમાં ફરી કોરોનાના સ્વરુપમાં બદલાવનો ભય વર્તાઈ રહ્યો છે 

બ્રિટનમાં નવા કોરોનામાં બદલાવનો ભય વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય હાલ પણ જોવા ણળી રહ્યો છે, ત્યારે બ્રિટનમાં તો કોરોનાના નવા સ્ટ્રેનને લઈને ભય વર્તાઈ રહ્યો છે, જો કે હવે તેનાથી વિશેષ વાત એ છે કે અહીંના વૈજ્ઞાનિકોએ આ નવા કોરોનાના સ્ટ્રેનમાં પણ ફેરબદલી થવાની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. આ મામલે યુકેના વૈજ્ઞાનિકોએ […]

લંડનનો 144 વર્ષ જુનો અને જાણીતો ટ્રેન્ડિંગ હોલ હવે કાયમી ધોરણે થશે બંધ

144 વર્ષ જુનો લંડનનો ડ્રેન્ડિંગ હોલ કાયમ માટે થશે બંધ વર્ષ 1877મા બનાવવામાં આવ્યો હતો આ હોલમાં અનેક ધાતુઓના ભાવ નક્કી થતા હતા હવે ઘાતુઓનો વેપાર ઈલેક્ટ્રોનિક માધ્યમથી નક્કી કરાશે વિશ્વભરમાં ઘાતુઓ માટે બેંચમાર્ક ભાવ નક્કી કરનારા લંડન મેટલ એક્સચેંજનો ઓપન ટ્રેન્ડિગ ફ્લોર કાયમી ઘોરણે બંઘ થવા જઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે,આ હોલ 144 […]

યૂરોપીયન યૂનિયન દેશોમાં કોરોના વેક્સિનની અછત – વધતા સંક્રમણને લઈને મોડર્ના વેક્સિનને આપી મંજુરી

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાૈયેલો જોવા મળી રહ્યો છે, અનેક દેશોમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો ગ્રાફ ઉપરની તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતિ વચ્ચે વિશ્વના દેશો કોરોના વાયરસને રોકવા માટે  વેક્સિન ખરીદવાની તૈયારીમાં છે. તે જ સમયે, યુરોપિયન યુનિયનના દેશો કોરોના સંક્રમણના ઉચ્ચ દર અને ધીમી રસીકરણની પ્રક્રિયા સામે  સંઘર્ષ કરી […]

બ્રિટન ઉપરાંત વિશ્વના 41 દેશમાં નોંધાયા કોરોનાના નવા સ્ટ્રેન 

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બ્રિટન સહિત દુનિયાના 41 દેશમાં પ્રવેશ્યો હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 50થી વધારે કેસ નોંધાયાં છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, ‘બ્રિટનમાં ઓળખાયેલુ કોરોના વાયરસનુ નવુ સ્વરૂપ, 41 દેશોમાં પહોંચી ગયુ છે. જો કે, હાલમાં ચેપની સંખ્યા મુખ્યત્વે ઓછી […]

બ્રિટન બાદ હવે જર્મનીમાં પણ 31 જાન્યુઆરી સુધી લોકડાઉન, લાગુ કર્યા કડક નિયમો

બ્રિટન બાદ હવે જર્મનીમાં પણ 31 જાન્યુઆરી સુધી લોકડાઉન સમગ્ર જર્મનીમાં પ્રથમ વખત બિનજરૂરી યાત્રા માટે નવા નિયમો લાગુ નવા નિયમો અનુસાર ઘરમાંથી કોઇપણ એક જ વ્યક્તિ મંજૂરીથી બહાર નીકળી શકશે બર્લિન: બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવા બાદ લોકડાઉન કરવામાં આવ્યા બાદ હવે જર્મનીમાં પણ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે 31 જાન્યુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું […]

બ્રિટન બાદ હવે સ્કોટલેન્ડમાં લોકડાઉનની જાહેરાત, જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા સાથે પોઝિટિવ કેસમાં વધારો થતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સ્કોટલેન્ડમાં પણ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સ્ટોડલેન્ડમાં કોરોના કેસમાં વધારો થતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી અંતમાં સ્કોટલેન્ડ સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે લોકડાઉન વધારવામાં […]

પટનામાં બ્રિટનથી આવેલા 19 પ્રવાસીઓને પોલીસ પીપીઈ કીટ પહેરીને શોધી રહી છે

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં બાદ દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત દ્વારા ઈંગ્લેડન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બ્રિટનથી આવેલા પ્રવાસી સહિત 38 વ્યક્તિઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં છે. બીજી તરફ સમગ્ર દેશમાં બ્રિટનથી આવેલા અન્ય પ્રવાસીઓને શોધવામાં આવી રહ્યાં છે. બિહારની રાજધાની પટનામાં પોલીસની ટીમ […]

બ્રિટનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ ચીજવસ્તુઓની થશે હરાજી, કિંમત જાણીને ચોંકી જશો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કેટલીક વસ્તુની બ્રિટનમાં થશે હરાજી લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)ની થશે હરાજી હરાજી માટે લઘુત્તમ કિંમત 55 હજાર પાઉન્ડ નક્કી કરવામાં આવી છે ભારતીય મૂલ્યમાં તેની ગણતરી કરીએ તો તે કિંમત 1.2 કરોડ સુધી પહોંચે લંડન: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)નો ઉપયોગ કરતા હતા […]

બ્રિટનમાં પાકિસ્તાનને દંડ ફટકારાયો – ઉચ્ચઆયોગના ખાતામાંથી 450 કરોડ રુપિયા  નિકાળવાનો આદેશ અપાયો

દિલ્હીઃ-બ્રિટિશ હાઈકોર્ટે લંડનમાં પાકિસ્તાન હાઇ કમિશનના ખાતામાંથી રૂ .450 કરોડનો દંડ કરવાનો આદેશ આપ્યો છે. આ દંડ રાષ્ટ્રીય હિસાબખાતા બ્યુરો (એનએબી) દ્વારા વિદેશી સંપત્તિ સંગ્રહ કંપની બ્રોડશીટ એલએલસીને ચૂકવણી નહીં કરવાના બદલામાં લાદવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પરથી આ માહિતી મળવા પામી છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ યુનાઇટેડ બેંક લિમિટેડ યુકેએ 29 ડિસેમ્બરે […]

સુરતમાં બ્રિટન આવેલી મહિલા કોરોના સંક્રમિત, નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ લેવાયાં

અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ભારત સહિતના દુનિયાના 40 જેટલા દેશોએ બ્રિટન જતી અને આવતી હવાઈ સેવાઓ બંધ કરી છે. ભારતમાં પણ બ્રિટનથી આવેલા 20 લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. દરમિયાન તાજેતરમાં બ્રિટનથી સુરત આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code