તૂટી ગયેલા રોડ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીનો આદેશ
ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સ્વખર્ચે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરોને નોટીસ, બેદરકારી દાખવનારા કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં, કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવાનો મુખ્યમંત્રીનો આદેશ ગાંધીનગરઃ રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી […]