1. Home
  2. Tag "Broken"

આજ સુધી કોઈ સુપરસ્ટારએ નથી તોડ્યો ગોવિંદાનો આ રેકોર્ડ…

90ના દાયકામાં સુપરસ્ટાર ગોવિંદાની સ્ટાઈલનો એક તબક્કો હતો. ગોવિંદા તેમના સમયના ટોપ એક્ટર હતા. ફિલ્મ હિટ કરવા માટે તેમનું નામ જ કાફી હતુ. ફેન્સ તેમની ફિલ્મ માટે આતુરતા પૂર્વક રાહ જોતા હતા. સાથે જ બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ ગોવિંદાના નામથી ડરતા હતા. • આજ સુધી કોઈ નથી તોડી શક્યું ગોવિંદાનો આ રેકોર્ડ વર્ષ 1986માં આવેલ […]

અમદાવાદમાં મિલકતવેરો ન ભરનારાની દાદાગીરી, AMCએ મારેલા સીલ પણ તોડી નાંખ્યા

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે મિલકતોને સીલ કરવામાં આવે છે. રહેણાંકની મિલકતો સીલ કરી શકાતી નથી પણ કોમર્શિયલ મિલક્તો સીલ કરી શકાય છે. એએમસીએ છેલ્લા મહિનામાં અનેક કોમર્શિયલ મિલક્તોને સીલ માર્યા છે. પણ કેટલાક પ્રોપર્ટીધારકો મ્યુનિએ મારેલા સીલ […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 931 અને NSEમાં 303 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત તેજી વચ્ચે બીએસઆઈ સેંસેક્સ 931 અને એનએસઈ 303 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું છે. ભારે વેચવાલીને કારણે શેરબજારમાં કડાકો બોલતા રોકાણકારોને રૂ. 10 લાખ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. સુત્રોના જણાવ્યા અનુસાર શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને બુધવાર, 20 ડિસેમ્બર, 2023 ના ટ્રેડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે. ઉત્તમ વૈશ્વિક […]

ગ્લોબલ વોર્મિંગની અસર દિલ્હી ઉપર જોવા મળી, નવેમ્બરમાં ગરમીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સવાર અને સાંજની ઠંડક બાદ હવે બપોર બાદ વધતી ઠંડી પણ પાટનગરમાંથી ગાયબ થતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પ્રદૂષણથી પીડિત લોકો પરસેવો પાડી રહ્યા છે, હવે ગરમીએ 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવેમ્બરમાં મહત્તમ તાપમાન સોમવારે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ 2008માં તે 33.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા […]

અમદાવાદમાં મ્યુનિ.ના ગાર્ડનની યોગ્ય તકેદારીના અભાવે રમત-ગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલીકીના અનેક બાગ – બગીચા આવેલા છે. દરેક વિસ્તારોમાં બાગ-બગીચા બનાવવામાં આવ્યા છે. શહેરીજનો બગીચાઓમાં જઈને નિરાંતની પળો વિતાવે છે. જેમાં ઉનાળામાં તો તમામ બાગ-બગીચાઓમાં શહેરીજનોની ભારે ભીડ જોવા મળતી હોય છે.  બાળકો માટે તમામ બગીચાઓમાં રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા છે. પરંતુ  શહેરના કેટલાક બગીચાઓમાં યોગ્ય સાર-સંભાળના અભાવે રમત-ગમતના સાધનો તૂટેલી […]

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં તૂટી ગયેલા રોડને મુદ્દે NSUIએ પાટાપિંડી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આંબેડકર યુનિ. પીઆરએલ, ગુજરાત યુનિ.પોલીસ સ્ટેશન અને ત્યાંથી એલડી આર્ટ કોલેજ તરફ જતો રોડ છેલ્લાં ઘણા મહિનાથી અત્યંત બિસ્માર બની ગયો છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. આ બિસ્માર રોડને કારણે અવાર-નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ યુનિ.વિસ્તાર હોવાથી પોતાની હદ નથી તેમ કહીને હાથ અદ્ધર […]

પાકિસ્તાનમાં મધરાત બાદ તૂટી ઈમરાનની સરકાર, ઈમરાનને દેશ છોડવાની મનાઈ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાનખાનની સરકાર બચી જશે કે તૂટી જશે તેની છેલ્લા કેટલાય દિવસથી ગડમથલ ચાલતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે ઈમરાને છેક સુધાના પ્રયાસો કર્યા હતા, આખરે સંસદમાં પોતે હારી જશે તેમ લાગતા ઈમરાની પાર્ટી વોટિંગથી અળગી રહી હતી.શનિવારે મધરાતે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. ભારે રાજકીય ડ્રામા બાદ શનિવારની […]

રાજકોટના યાજ્ઞિક રોડ પર મકાનનો સ્લેબ તૂટયો, કોઇ જાનહાની નહિ, સાત વાહનોને નુકશાન

રાજકોટઃ શહેરમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા જેમને હાલ સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 7થી વધુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી […]

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code