દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા ભાઇઓનું 74 વર્ષે મિલન, સર્જાઇ ભાવનાત્મક ક્ષણો, જુઓ VIDEO
દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા બે ભાઇઓનું મિલન 74 વર્ષ બાદ બંને ભાઇઓ એકબીજાન મળ્યા ખૂબ જ ભાવનાત્મક ક્ષણો સર્જાઇ નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરતારપુર સ્થિત દરબાર સાહિબ પાસે ભારતના ભાગલા સમયે એકબીજાથી વિખૂટા પડેલા બે ભાઇઓનો ભરત મિલાપ થયો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજનથી 74 વર્ષ બાદ બે ભાઇઓ એકબીજાને મળ્યા ત્યારે ખૂબ જ ભાવુક ક્ષણો જોવા મળી […]