રાજકોટ નજીક પ્લાયવુડની ફેકટરીમાં લાગી ભીષણ આગ પર કાબુ મેળવાયો
શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગી હતી જ્વલનશીલ પ્લાયવુડના જથ્થાને લીધે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત અનુભવી રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગતા […]


