ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 75,300ને પાર
મુંબઈઃ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન બાકી છે અને 4 જૂને પરિણામ આવવાનું છે ત્યારે તે પહેલા માર્કેટ ઐતિહાસિક સપાટીઓને વટાવી રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ શરૂઆત વધારા સાથે ખુલ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં 200 પોઈન્ટ […]


