વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો, રોકાણકારોને નુકશાન
નવી દિલ્હીઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું હતું. સવારના કારોબારમાં ઓટો અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.28 વાગ્યે, સેન્સેક્સ 22.30 પોઈન્ટ વધીને 74,080.02 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 24.65 પોઈન્ટ વધીને 22,473.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. બપોરના 1.30 કલાકે બીએસઈમાં 188 અને એનએસઈમાં 67 પોઈન્ટનો […]