અમદાવાદમાં બીયુ પરમિશન વિનાની 300 દુકાનો અને હોટલ, સ્કુલ સીલ કરાયા
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પશ્ચિમઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, તેમજ પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 300 જેટલી દુકાનોને સીલ મારી દીધું હતું.. આજે કરેલી કાર્યવાહીમાં સ્કૂલ, હોટલ વગેરેને સીલ મારી દીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા […]


