હલવા સેરેમની સાથે બજેટની તૈયારી શરૂ, 5 જુલાઈએ રજૂ થશે અંદાજપત્ર
નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં પાંચમી જુલાઈએ રજૂ થનારા બજેટની તૈયારી હલવા સેરેમની સાથે શરૂ થઈ ચુકી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે હલવા સેરેમનીમાં સાંસદો અને નાણાં મંત્રાલયના અધિકારીઓને હલવો ખવડાવીને બજેટની પ્રક્રિયાની શરૂઆત કરાવી છે. આ પહેલો મોકો છે કે જ્યારે મહિલા નાણાં પ્રધાન તરફથી બજેટ રજૂ કરવામાં આવશે. પરંપરા પ્રમાણે, […]


