બજેટ 2022માં ખેડૂતો માટે શું છે ખાસ ? ખેતરોમાં દવાનો છંટાવ કરવા ડ્રોનના ઉપયોગ સહીતની અનેક સુવિધાઓ જાણો
દવાના છંટાવમાં થશે ડ્રોનનો ઉપયોગ આજે રજૂ થઈ રહ્યું છે દેશનું બજેટ ખેડૂતોને પણ ટેક્નોથી સજ્જ બનાવાશે દવાના છંટકાવમાં ડ્રોનનો થશે ઉપયોગ દિલ્હીઃ- આજરોજ 1લી ફેબ્રુઆરીને મંગળવારે દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે પોતાના બજેટ ભાષણમાં ખેડૂતોને પણ ખાસ યાદ કર્યા છે અને ખેડૂતોની સુવિધા માટે ઘણી બધી જાહેરાતો […]