માતા ત્રિપુરા સુંદરીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ત્રિપુરાના ધલાઈમાં રૂ. 668 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ધલાઈમાં બ્રુ સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને તેમના ઘરે પણ જઈને તેમને મળ્યા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અગાઉની સરકારમાં ત્રિપુરામાં માત્ર 2.5% લોકોને પીવાનું પાણી મળતું […]