ઘરમાં ઉડી ગયેલા બલ્બને ફેંકશો નહી, આ રીતે ઉપયોગ કરીને ઘરની શોભા વધારી શકો છો
આપણા દરેક લોકોના ઘરમાં બલ્બ હોય છે જેનાથી આપણે ઘરનો અંધકાર દૂર કરીે છીએ ખાસ કરીને આજકાલ સફેદ બલ્બ વધુ જોવા મળે છે જ્યારે આ બલ્ડ ઉડીજાય છે ત્યારે આપણે તેને કચરા પેટીમાં ફએંકી દઈ છીએ જો કે આજે ઉડી ગયેલા બલ્બના કેટલાક ઉપયોગ જોઈશું જેનાથી તમે તમારા ઘરની શોભામાં ઓર વધારો કરી શકો છો. […]