નાઈજીરિયામાં બસ અને ટ્રકની ટક્કરમાં 40 લોકોના મૃત્યુ
                    નવી દિલ્હીઃ નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય કડુનામાં આ સપ્તાહની શરૂઆતમાં બસ-ટ્રકની અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હોવાની વિગત છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુના પ્રવક્તા બાયો ઓનાનુગાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ રાષ્ટ્રપતિને ટાંકીને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, કે રવિવારે ધાર્મિક સમારોહ દરમિયાન કડુનાના સમીનાકા શહેરમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

