સુરતના હજીરા વિસ્તારમાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 15ને ઈજા
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કામદારોને લઈને બસ અકસ્માતનો ભોગ બની, અકસ્માતમાં બસ અને ડમ્પર પલટી ગયા ડમ્પરના ચાલકે ઓવરટેક કરતાં સર્જાયો અકસ્માત સુરતઃ શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે ડમ્પર સાથે અકસ્માત નડતા બસમાં પ્રવાસ કરી રહેલા એક કામદારનું મોત નિપજ્યું છે. […]