1. Home
  2. Tag "Business news"

હવે પેપાલ એકાઉન્ટ પર ક્રિપ્ટોકરન્સી થકી ખરીદ અને વેચાણ થઇ શકશે

માર્કેટમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વચ્ચે પેપાલે લીધો નિર્ણય પેપાલે હવે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કર્યો પ્રવેશ હવે પેપાલ પર ક્રિપ્ટોકરન્સી થકી ખરીદ-વેચાણ થઇ શકશે નવી દિલ્હી: માર્કેટમાં વર્ચ્યુઅલ કરન્સીની બોલબાલા છે ત્યારે હવે પેપાલે ક્રીપ્ટોકરન્સી બજારમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે પેપાલ એકાઉન્ટની મદદથી બિટકોઇન્સ અને વર્ચ્યુઅલ કરન્સીમાં ખરીદ વેચાણ કરી શકાશે. આ સુવિધાથી 26 […]

કોરોનાની મહામારી દરમિયાન હાથ પર રોકડ રાખવાનો ટ્રેન્ડ વધ્યો

ભારતમાં કોરોના મહામારી દરમિયાન હાથમાં રોકડ રાખવાને લોકોએ આપ્યું પ્રાધાન્ય દેશમાં 9 ઑક્ટોબર સુધી લોકો પાસે રોકડ ગત વર્ષ કરતાં 22.5 ટકા વધુ હતી દેશવ્યાપી લોકડાઉન દરમિયાન લોકોએ વધારાના 2.6 લાખ કરોડ રોકડ તરીકે ઘરમાં રાખ્યા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની મહામારી દરમિયાન લોકોમાં ઘરમાં રોકડ નાણાં રાખવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ડિજીટલ લેવડદેવડ છત્તાં 9 […]

અમૂલ હવે ઊંટના દૂધ બાદ તેમાંથી બનતો આઇસ્ક્રીમ અને મિલ્ક પાઉડર પણ વેચશે

અમૂલ હવે ઊંટના દૂધ બાદ તેમાંથી બનતો આઇસ્ક્રીમ અને મિલ્ક પાઉડર વેચશે ઊંટના દૂધમાંથી બનેલો મિલ્ક પાઉડર 8 મહિના સુધી સારો રહેશે ગુજરાતમાં આશરે 30 હજાર ઊંટ છે, જેમાંથી મોટાભાગના કચ્છી અને ખરાઈ છે વડોદરા: ઊંટને રણપ્રદેશમાં સફર કરવા માટેનું વહાણ ગણવામાં આવે છે તેમજ ઊંટડીના દૂધના પણ અનેક ફાયદાઓ છે ત્યારે હવે લાંબુ આયુષ્ય […]

મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વૃદ્વિથી ભારત ઉભરતાં બજારોમાં ત્રીજા ક્રમે પહોંચ્યું

કોરોનાની મહામારી વચ્ચે ભારત માટે સારા સમાચાર ભારત ઉભરતાં બજારોમાં ત્રીજા ક્રમાંકે પહોંચ્યું મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં સતત સુધારાથી ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં સતત સુધારાના કારણે ભારત સપ્ટેમ્બરમાં ઝડપથી ઉભરી રહેલા બજારોમાં 2 ક્રમાંક આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતની આગળ પ્રથમ […]

ડિસઇન્વેસ્ટમેન્ટ: સરકાર ફરી IRCTCનો હિસ્સો વેચશે, મર્ચન્ટ બેન્કરની કરાઇ નિમણુંક

સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક પૂર્ણ કરવા હવે IRCTCનો વધુ હિસ્સો વેચશે IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ કરશે સરકાર તેની માટે સરકારે ચાર મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી છે નવી દિલ્હી: સરકાર ધીરે ધીરે તેને ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. સરકારે રેલવે વિભાગના અગ્રણી કંપની IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ […]

પોઝિટિવ ન્યૂઝ: ઑગસ્ટમાં દેશના 10 લાખ લોકોને મળી રોજગારી

દેશમાં કોરોના વાયરસની મહામારી બાદ અનેક લોકો થયા હતા બેરોજગાર જો કે અનલોક બાદ ઓગસ્ટમાં 10 લાખ લોકોને મળી રોજગારી EPFOમાં ઓગસ્ટ મહિનામાં 10.05 લાખ શેર અંશધારક જોડાયા નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ દેશમાં આર્થિક મંદીનું મોજું ફરી વળતા અનેક લોકો બેરોજગાર બન્યા હતા જો કે બાદમાં અનલોકની પ્રક્રિયા શરૂ […]

દેશની 14 CPSEને 75 % મૂડીખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા કેન્દ્રનો આદેશ

દેશના અર્થતંત્રને કોરોના સંકટમાંથી ઉગારવા માટે નાણા મંત્રીનો આદેશ ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 % ખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા આદેશ આર્થિક વૃદ્વિ માટે CPSE દ્વારા મૂડીખર્ચ આવશ્યક છે: નાણા મંત્રી નવી દિલ્હી: દેશમાં આર્થિક વૃદ્વિને બળ મળે તે માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોને ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 ટકા ખર્ચનો […]

મૂડીઝે બ્રિટનનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને ‘Aa3’ કર્યું

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું મૂડીઝે બ્રિટનનું રેટિંગ ‘Aa2’ થી ડાઉનગ્રેડ કરીને ‘Aa3’ કર્યું બ્રિટનનું જાહેર દેવું વધીને 2 લાખ કરોડ પાઉન્ડને સ્પર્શી ગયું છે લંડન:  બ્રિટન અત્યારે મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ જોવા મળી રહ્યું છે, બ્રેક્ઝિટની સમસ્યા પ્રવર્તિત છે અને બીજી તરફ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનની […]

દેશના ફોરેક્સ રિઝર્વે નોંધાવ્યો રેકોર્ડ: પ્રથમવાર 550 અબજ ડોલર્સને પાર

દેશમાં આઝાદી બાદ પ્રથમ વાર ફોરેક્સ રિઝર્વ 550 અબજ ડૉલરને આંબી ગયું 9મી ઑક્ટોબરે ફોરેક્સ રિઝર્વ 5.867 અબજ ડોલર્સથી વધીને 550.505 અબજ ડોલર્સ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં પણ વૃદ્વિ જોવા મળી નવી દિલ્હી:  કોરોના મહામારીને કારણે ભલે દેશમાં આર્થિક અનિશ્વિતતા હોય પરંતુ દેશનો ફોરેક્સ રિઝર્વ ભંડાર પ્રથમવાર 550 અબજ અમેરિકી ડૉલર્સના આંકને […]

દેશના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત: સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 26%ની વૃદ્વિ

અનલોક બાદ સપ્ટેમ્બર મહિનામાં ભારતના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત સપ્ટેમ્બર માસમાં દેશમાં વાહનોનું વેચાણ 26 ટકા વધ્યું: સિયામ સપ્ટેમ્બરમાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ 26.45 ટકા વધીને 2,72,027 એકમ પર પહોંચ્યું ભારતમાં કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ પરિવહન સેવાઓ સ્થગિત થઇ જતા વાહનોના વેચાણમાં પણ ઘટાડો થયો હતો જો કે હવે અનલોકની પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code